રાજકોટ એસ.ટી.ડિવિઝન વડાપ્રધાનના જૂનાગઢ કાર્યક્રમ માટે 100 બસ ફાળવશે

August 21, 2018 at 3:58 pm


રાજકોટ એસટી ડિવિઝન દ્વારા વડાપ્રધાનના જૂનાગઢ કાર્યક્રમ માટે 100 બસની ફાળવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રાજ્યભરના ડિવિઝનમાં કુલ 500 બસની ફાળવણી કરવામાં આવશે. આગામી તા.23ને ગુરૂવારે ગ્રામ્ય વિસ્તારના અનેક લોકલ રૂટ રદ થશે.

વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ડિવિઝનના 9 ડેપોમાંથી કુલ 100 બસોની ફાળવણી વડાપ્રધાનના જૂનાગઢ કાર્યક્રમ માટે કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL