રાજકોટ જિલ્લામાં પીઆઈ-પીએસઆઈની આંતરિક બદલીઃ એસઆેજીમાં રાણાને મુકયા

September 11, 2018 at 3:12 pm


આજકાલ પ્રતિનિધિ-રાજકોટઃ રાજકોટ રૂરલના એસપી બલરામ મીણાએ પીઆઈ, પીએસઆઈની આંતરિક બદલીલો ગંજીપો ચીપી 31 કર્મચારીઆેની બદલી કરી છે. જેમાં જેતપુર શહેર પીઆઈ એમ.એન.રાણાને એઆેજીમાં મુકવામાં આવ્યા છે. ગાેંડલ સીપીઆઈ વી.આર.વાણિયા જેતપુર સિટી જસદણ પીઆઈ એસ.જી.પલ્લાચર્યાને ઉપલેટા એ.બી.પટેલ જસદણ, એલ.એલ.ભટ્ટ સીપીઆઈ જસદણ તરીકે મુકાયા છે. જેતપુર તાલુકાના પીએસઆઈ એચ.એ.જાડેજા એલસીબીમાં શાપરના વાઈ.બરી.રાણાને એસઆેજીમાં મુકવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL