રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડમાંથી મિલકત વેરાની 16973 વાંધા અરજી

August 29, 2018 at 4:15 pm


રાજકોટ શહેરમાં એપ્રિલ-2018થી મિલકત વેરામાં કાર્પેટ એરિયાબેઝ આકારણીની પધ્ધતિની અમલવારી બાદ માપણીમાં તેમજ મિલકતનું આયુષ્ય ગણવાના 5રિબળમાં વ્યાપક ભૂલો થતાં મહાપાલિકાના 18 વોર્ડમાંથી કુલ 16,973 વાંધા અરજીઆે આવી છે. અલબત આ અરજીઆે પૈકી 15713નો નિકાલ થયાનું હાલની સ્થિતિએ 1260 અરજીઆે જ પેન્ડિ»ગ હોવાનો તંત્રવાહકો દાવો કરી રહ્યા છે.

Comments

comments

VOTING POLL