રાજકોટ મહાપાલિકાનો પ્રાેજેક્ટ નિહાળતાં નરેન્દ્ર મોદી

January 18, 2019 at 3:26 pm


ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત મિશનના પ્રાેજેક્ટને રસપૂર્વક નિહાળ્યો હતો અને પ્રશંસા કરી હતી. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહ્યા હતા.

Comments

comments

VOTING POLL