રાજસ્થાનના ડિલરનાે આેનલાઈન ઠગાઈનાે કિસ્સાે પ્રકાશમાં આવ્યો

September 7, 2018 at 8:27 pm


રાજસ્થાનના ટાટા મોટસૅના ડિલરનું આેનલાઈન ઠગાઈનાે કિસ્સાે પ્રકાશમાં આવવા પામ્યો છે. ટાટા કંપનીના 4018 મોડલની ગાડીમાં તાજેતરમાં વોરંટી બાેગસ ક્લેમ થયો હોવાના અહેવાલો મળી રહ્યાા છે.

કચ્છ પાિંસગની ટાટા કંપનીની ટ્રક ગુજરાત રાજ્યની પરમીટ ધરાવે છે તે ગાડી ગુજરાત બહાર અન્ય રાજ્યમાં ક્યારે ગયેલ નથી તેમ છતાં આ ગાડીનાે વોરંટી બાેગસ ક્લેમ થયો હોવાનું જાણવા મળે છે. ડિલરે સ્પેરપાર્ટ તથા બાેગસ વોરંટી ક્લેમ લઈ લેવામાં આવે છે જે આેનલાઈન ઠગાઈનાે કિસ્સાે બનવા પામ્યો છે.

Comments

comments

VOTING POLL