રાણાખીરસરા ગામ પાસે તરસાઇના યુવાન ઉપર હુમલો

April 25, 2019 at 2:18 pm


પોરબંદર નજીકના રાણાખીરસરા ગામ પાસે તરસાઇના યુવાન ઉપર હુમલો થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
તરસાઇ ગામે નવાપરામાં રહેતા કરમણ કાંતિભાઇ ઘેલીયા નામના ૩૬ વર્ષીય યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે પોતાનું બુલેટ બાઇક લઇને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં રાણાખીરસરાના ભુપત સુકા, મુકેશ લાખા અને મહેશ રામાએ રોડ ઉપર કાંટા આડા નાખી બાઇકને અવરોધ ઉભો કરી ઉભુ રખાવ્ું હતું અને ‘પ્રવિણ સોમાને સોંપી દે’ કહી ગાળો દઇ, લાકડીવડે કરમણને ત્રણેય શખ્સોએ માર માર્યેા હતો અને બુલેટબાઇકમાં પણ લાકડીવડે નુકશાન પહોંચાડયું હતું

Comments

comments