રાણાબોરડી ગામે બાવળની કાટમાંથી ત્રણ જુગારી ઝડપાયા

February 12, 2019 at 1:37 pm


રાણાબોરડી ગામે બાવળની કાટમાંથી ત્રણ જુગારી ઝડપાયા છે જયારે બે શખ્સો નાસી છુટતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રાણાબોરડી ગામે પાણીના ટાંકા પાસે બાવળની કાટમાં જુગાર રમી રહેલા એ જ ગામના દેવાયત જગુ કોડીયાતર, કીરીટ શામજી ચારોલા અને ભરત વશરામ પાટડીયાને પોલીસે 37પ0ની રોકડ તથા 8પ00ના છ મોબાઇલ સહિત 1રરપ0ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. દરોડા દરમિયાન સંજય રાણા પરમાર અને અલ્તાફ હબીબ સમા નાસી છુટયા હતા.

Comments

comments

VOTING POLL