રાપર નજીક નંદાસર પાસે ફ્લેમિંગાેનું આગમન…

June 20, 2018 at 8:58 pm


કચ્છમાં શિયાળામાં ઋતુ ગાળવા આવતા યાયાવર પક્ષી ફ્લેમિંગાે ચોમાસાની આખરી સીઝનમાં પડાવ નાખે છે પરંતુ આ વખતે હજુ તાે ચોમાસાની શરૂઆત પણ થઈ નથીને કચ્છમાં તળાવ, ડેમ કે ખાબાેચીંયાના રહ્યાા સહ્યાા પાણીમાં યાયાવર જળચર પક્ષીઆે જોવા મળી રહ્યાા છે. પરંતુ રાપર તાલુકાના નંદાસર ગામ નજીક નર્મદા યોજનાની પસાર થઈ રહેલી કેનાલના લીંકેજ પાણીથી રચાયેલા નાના તળાવમાં ત્રણસાેથી વધુ ફ્લેમિંગાે, બતક, જળ કુકડી તેમજ અન્ય યાયાવરનાે પડાવ જોવા મળી રહ્યાાે છે. નિરવ શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે કલરવ મધુરતા પૂર્વક સાંભળવા મળે છે.

Comments

comments

VOTING POLL