રાફેલ અંગે કેગનાે રિપાેર્ટ રાષ્ટ્રપતિને મોકલી દેવાયો

February 11, 2019 at 7:29 pm


રાફેલ ડિલમાં અનિયમિતતાને લઇને ઘમસાણની સ્થિતિ જારી રહી છે. ભાજપ અને કાેંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપાે જારી છે. હવે કાેંગ્રેસ પાટીૅના આક્ષેપ વચ્ચે કેગે પાેતાના અહેવાલ રા»ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દીધો છે. કાેંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષો રાફેલ ડિલને લઇને સરકાર ઉપર પ્રહાર કરી રહ્યાા છે. આવી સ્થિતિમાં આ ડિલ ઉપર તૈયાર કેગના રિપાેર્ટને લઇને સંસદમાં રજૂ કરવા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મળેલી માહિતી મુજબ કેગે રાફેલ ડિલ ઉપર તૈયાર પાેતાના રિપાેર્ટ સત્તાવારરીતે રા»ટ્રપતિને મોકલી દીધો છે. કેગે પાેતાના રિપાેર્ટની એક કોપી રા»ટ્રપતિને અને બીજી કોપી નાણામંત્રાલયને મોકલી દીધી છે. એમ માનવામાં આવે છે કે, કેગે રાફેલ ઉપર 12 ચેÃટરને લઇને આવરી લઇને વિસ્તૃત અહેવાલ તૈયાર કયોૅ છે. થોડાક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રાલય દ્વારા રાફેલ ઉપર વિસ્તૃત જવાબ અને સંબંધિત રિપાેર્ટ કેગને સાેંપવામાં આવ્યો હતાે જેમાં ખરીદી પ્રક્રિયાની વિગત અને 36 વિમાનાેની કિંમતાેની પણ માહિતી આપવામાં આવી છે. કેગનાે આ રિપાેર્ટ ખુબ વિસ્તૃત છે જેને પ્રાેટોકોલ હેઠળ સાૈથી પહેલા રા»ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યો છે. હવે રા»ટ્રપતિ ભવન તરફથી કેગનાે અહેવાલ લોકસભા સ્પીકરની આેફિસ અને રાજ્યસભાના ચેરમેનની આેફિસમાં મોકલવામાં આવશે. બજેટ સત્રની બુધવારના દિવસે પૂણાૅહૂતિ થઇ રહી છે ત્યારે એમ માનવામાં આવે છે કે, આવતીકાલે અથવા તાે ત્યારબાદ રાફેલ ઉપર કેગનાે અહેવાલ લોકસભા અને રાજ્યસભામાં મુકવામાં આવી શકે છે. સાેમવારના દિવસે કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય પક્ષ તરફથી રાફેલ મંત્રણાનું નેતૃત્વ કરનાર એરમાર્શલ િંસહાના જવાબનાે ઉલ્લેખ કરાયો છે. એક પાેઇન્ટનાે સાબિત કરવા માટે કેટલાક નાેટ પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમે પાેતાના અંતિમ રિપાેર્ટ સાેંપી દીધા છે. તેના ઉપર તમામ સાત સÇયોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા છે. સરકાર રાફેલ જેટફાઇટર ડિલ અંગે મંગળવારના દિવસે રિપાેર્ટ રજૂ કરશે.
સરકારે ફ્રાંસની કંપની પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ વિમાનાે ખરીદવાનાે નિર્ણય કર્યા બાદથી જ હોબાળો થયેલો છે. કાેંગ્રેસ પાટીૅના આક્ષેપાે છે કે, આમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વતૅમાન લોકસભા સત્રની બુધવારના દિવસે પૂણાૅહૂતિ થાય તેના એક દિવસ પહેલા જ કેગનાે રિપાેર્ટ મંગળવારે રજૂ કરવામાં આવશે. 16મી લોકસભાનું આ અંતિમ સત્ર છે ત્યારબાદ એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે. પર્વ પ્રધાન અને કાેંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ કહી ચુક્યા છે કે, આમા વ્યાપક વિરોધાભાષ દેખાય છે. કેગના વડા રાજીવ મહર્ષિ ડિલની આેડિટ કરવાથી પાેતાને દૂર કરી ચુક્યા છે.

Comments

comments