રાફેલ ડિલ ઉપર ઘમસાણ વચ્ચે કેગનાે અહેવાલ રજૂ

February 12, 2019 at 7:39 pm


રાફેલ ડિલને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે આજે કેગ દ્વારા રિપાેર્ટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો હતાે. બીજી બાજુ કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મામલામાં પત્રકાર પરિષદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફરીવાર પ્રહાર કર્યા હતા. કાેંગ્રેસે આ મામલામાં જેપીસી પાસેથી તપાસ કરાવવાની ફરી વાર માંગ કરી હતી. આજે સંસદની કાર્યવાહી દરમિયાન ભારે ધાંધલ ધમાલ થઇ હતી. રાફેલના મુદ્દા ઉપર હોબાળો જારી રહ્યાાે હતાે. લોકસભામાં કાેંગ્રેસના નેતા મÂલ્લકાજુૅન ખગડેએ જેપીસી તપાસની માંગ ફરીવાર દોહરાવી હતી. આના ઉપર કેન્દ્રીયમંત્રી રાજનાથિંસહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ મામલામાં કોઇપણ બાબત રહેતી નથી. જેપીસી તપાસને લઇને કોઇ અર્થ નથી. સંસદના બંને ગૃહોમાં આજે કેગનાે રિપાેર્ટ રજૂ કરવામાં આવ્યો હતાે. સંસદનું સત્ર આવતીકાલે પૂર્ણ થઇ રહ્યું છે. વતૅમાન લોકસભાની અવધિમાં આ અંતિમ સત્ર છે. એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજનાર છે. રાફેલડિલને લઇને આક્ષેપબાજીનાે દોર જારી રહ્યાાે છે. રાફેલ ડિલમાં કૌભાંડ અને ગેરરીતિના કાેંગ્રેસના આક્ષેપાે વચ્ચે કેગે પાેતાનાે અહેવાલ રા»ટ્રપતિને મોકલ્યો હતાે. કેગે રાફેલ ઉપર 12 ચેÃટરમાં રિપાેર્ટ તૈયાર કયોૅ છે. મિડિયા રિપાેર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા અહેવાલો પણ આમા રજૂ કરવામાં આવ્યા છે. કેગે પાેતાના રિપાેર્ટની એક કોપી રા»ટ્રપતિને અને બીજી કોપી નાણામંત્રાલયને મોકલી દીધી છે. એમ માનવામાં આવે છે કે, કેગે રાફેલ ઉપર 12 ચેÃટરને લઇને આવરી લઇને વિસ્તૃત અહેવાલ તૈયાર કયોૅ છે. થોડાક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રાલય દ્વારા રાફેલ ઉપર વિસ્તૃત જવાબ અને સંબંધિત રિપાેર્ટ કેગને સાેંપવામાં આવ્યો હતાે જેમાં ખરીદી પ્રક્રિયાની વિગત અને 36 વિમાનાેની કિંમતાેની પણ માહિતી આપવામાં આવી છે. કેગનાે આ રિપાેર્ટ ખુબ વિસ્તૃત છે જેને પ્રાેટોકોલ હેઠળ સાૈથી પહેલા રા»ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યો છે. હવે રા»ટ્રપતિ ભવન તરફથી કેગનાે અહેવાલ લોકસભા સ્પીકરની આેફિસ અને રાજ્યસભાના ચેરમેનની આેફિસમાં મોકલવામાં આવશે.
સાેમવારના દિવસે કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય પક્ષ તરફથી રાફેલ મંત્રણાનું નેતૃત્વ કરનાર એરમાર્શલ િંસહાના જવાબનાે ઉલ્લેખ કરાયો છે. એક પાેઇન્ટનાે સાબિત કરવા માટે કેટલાક નાેટ પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમે પાેતાના અંતિમ રિપાેર્ટ સાેંપી દીધા છે. સરકારે ફ્રાંસની કંપની પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ વિમાનાે ખરીદવાનાે નિર્ણય કર્યા બાદથી જ હોબાળો થયેલો છે. કાેંગ્રેસ પાટીૅના આક્ષેપાે છે કે, આમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. પર્વ પ્રધાન અને કાેંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ કહી ચુક્યા છે કે, આમા વ્યાપક વિરોધાભાષ દેખાય છે. કેગના વડા રાજીવ મહર્ષિ ડિલની આેડિટ કરવાથી પાેતાને દૂર કરી ચુક્યા છે.

Comments

comments