રાયના ૧૦ અસરગ્રસ્ત જિલ્લામાંથી ૧,૨૩,૫૫૦ લોકોનું ૧૨૧૬ આશ્રયસ્થાનોમાં સલામત સ્થળાંતર

June 12, 2019 at 6:48 pm


મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાયમાં આવી રહેલ વાયુ વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાયનું વહીવટી તત્રં સુસ છે. રાયના મુખ્યમંત્રી વિજયભાઇ પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત ૧૦ જિલ્લાના વહીવટીતત્રં સાથે વીડિયો કોન્ફરન્સ દ્રારા સમીક્ષા કરી હતી.

પંકજ કુમારે કહ્યું કે, ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ મ કાર્યરત કરાયો છે. જેમાં ૧૪ જેટલા સીનિયર આઇ.એ.એસ. અધિકારીઓને વાવાઝોડા સંદર્ભે ઘનિ મોનીટરીંગ કરી રહ્યા છે. જે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. જેથી સંભવિત પરિસ્થિતિને પહોંચી શકાય. મુખ્ય કંટ્રોલ મ ખાતે જી.ઇ.બી., માર્ગ–મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે.

Comments

comments

VOTING POLL