રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ-વર્ધા દ્વારા તા.23મીથી હિન્દીની વિવિધ પરીક્ષાઆેનો થશે પ્રારંભ

February 22, 2019 at 2:53 pm


રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ (વર્ધા) દ્વારા આગામી તા.23-24 ફેબ્રુઆરીના રોજ હિન્દીની વિવિધ પરીક્ષાઆે જિલ્લામાં લેવાશે. જેમાં તા.23-2-2019- શનિવારના રોજ સવારે 10-30 થી 1-30 દરમિયાન રાષ્ટ્રભાષા રત્ન પેપર-1 અને પેપર-4 કોવિદ-પેપર-1 બપોરે 2-30 થી 5-30 દરમિયાન રાષ્ટ્રભાષા રત્ન પેપર-2, અને પેપર-5, કોવિદ-પેપર-2 પરિચય પેપર-1 તા.24-02-2019 રવિવારે સવારે 10-30 થી 1-30 દરમિયાન રાષ્ટ્રભાષા રત્ન પેપર-3 અને પેપર-6, કોવિદ-પેપર3 પરિચય પેપર-2, પ્રવેશ પેપર-1, પ્રારંભિક પ્રાથમિક બપોરે 2-30થી 5-30 દરમિયાન કોવિદ પેપર-4 પરિચય પેપર-3, પ્રવેશ પેપર-2 તથા શુÙ સુલેખન પરીક્ષાઆે લેવાશે. તેમજ રાષ્ટ્રભાષા રત્ન qÜતીય ખંડ મૌખિક પરીક્ષા તા.24-2-2019 રવિવાર સવારે 9 થી 10 દરમિયાન તેજસ્વી સ્કૂલ ઘોઘારોડ ભાવનગર ખાતે લેવાશે. તેમ જિલ્લા કેન્દ્ર સંચાલક દીપાલી એમ. ચુડાસમાની યાદીમાં જણાવવામાં આવે છે.

Comments

comments