રિક્ષાચાલકનો સાહિત્ય-પ્રેમ

August 10, 2018 at 4:05 pm


આેટો રિક્ષામાં ફકત પેસેન્જરોની હેરફેર થાય એવુ નથી જો કઈક નવુ કરવા સાથે આેટો રિક્ષાના ખરેખરા સદ્ઉપયોગનો પ્રયોગ કરવામાં આવે તો તે સફળ રહે છે. રાજકોટના નાનામવા રોડ પાસે એક રિક્ષા ચાલક આ રીતે રિક્ષામાં ધામિર્ક અને મનોરંજક સહિતના પુસ્તકોનું વેચાણ કરે છે. ઉતારુઆેનું આવાગમન તે કરતો નથી.

Comments

comments

VOTING POLL