રિયા ચક્વતીૅ સુરજની સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપાેર્ટ

August 22, 2018 at 8:32 pm


વર્ષ 2017માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બેંક ચોરમાં દેખાયા બાદ હવે રિયા ચક્વતીૅ નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મળેલી માહિતી મુજબ તે મુરાદ ખેતાનીની નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે આ ફિલ્મમાં સુરજ પંચોલી સાથે નજરે પડનાર છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. મુબારકા ફિલ્મના નિમાૅતા ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. આ પ્રકારની ફિલ્મને લઇને તે આશાવાદી છે. ફિલ્મ એક જવાન પર આધારિત છે. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પાેિંસ્ટગ લેતા રહે છે. સુરજ પંચોલી આ ફિલ્મમાં રોલ કરવા માટે એક જવાની ટ્રેિંનગ લેનાર છે. આમીૅના જવાનના રોલમાં તે દેખાશે. ફિલ્મ કાશ્મીરમાં આેક્ટોબરના અંતમાં શુટિંગ માટે જશે. નામ ફિલ્મનુ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ ટુંક સમયમાં ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવનાર છે. રિયા અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. મુકેશ ભટ્ટ જલેબી નામની ફિલ્મ બનાવી રહ્યાા છે. ન્યુ એજ લવ સ્ટોરી બનાવવા જઇ રહ્યાા છે. ફિલ્મનુ નિદેૅશન પુ»પદીપ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આગામી દિવસાેમાં રિયાચક્વતીૅ પાેતાની ફિલ્મને લઇને આશાવાદી છે. યુવા અભિનેતા સુરજ પંચોલી પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. આવી સ્થિતીમાં આ ફિલ્મ હાથ લાગી છે. વિતેલા વષોૅના સ્ટાર આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ હવે બાેલિવુડમાં પગ જમાવવા માટે પ્રયાસાે હાથ ધર્યા છે. તે હિરો સામે બાેલિવુડમાં પ્રવેશ્યો હતાે. જો કે ફિલ્મ સરેરાશ સફળતા જ હાંસલ કરી શકી હતી.

Comments

comments

VOTING POLL