રિલ લાઇફ જજ બની રિયલ લાઇફ જજ

February 16, 2018 at 7:40 pm


બોલીવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હવે એટ ટીવી રિયાલીટી શોમાં જજ બનીને ડેબ્યૂ કરશે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સમાં બાળકોના ડાન્સ પર્ફોમન્સને જજ કરતી જોવા મળશે. અગાઉ ચિત્રાંગદાએ ટાઇગર શ્રાેફની મુન્ના માઇકલમાં જજનો રોલ કર્યો હતો, આ ફિલ્મ પણ ડાન્સ પર આધારિત હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ સાહેબ બીવી આૈર ગેંગસ્ટર થ્રીનું શૂટિંગ ખતમ કર્યું છે. આ ઉપરાંત ચિત્રાંગદા હવે બાઝારમાં સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે અને રોહન વિનોદ મહેરા સાથે લીડ રોલમાં જોવા મળશે.

Comments

comments

VOTING POLL