રીલીઝ થયું ‘સાન્ડ કી આંખ’નું ફર્સ્ટ પોસ્ટર, ‘શૂટર દાદી’ના અવતારમાં જોવા મળશે આ હિરોઈનો,

April 17, 2019 at 12:37 pm


તુષાર હિરાનંદાનીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘સાન્ડ કી આંખ’ નું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ થઈ ચુક્યું છે. જેના પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ અને નિધિ પરમાર છે. આ ફિલ્મ દિવાળી પર રીલીઝ થવાની છે. જેમાં તાપસી પ્ન્નું અને ભૂમિ પેદણેકર દાદીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ દુનિયાના બે સૌથી મોટા દાદી શાર્પ શૂટર્સની સ્ટોરી છે. ફિલ્મમાં તાપસી પ્ન્નું અને ભૂમિ પેડણેકર ટ્રેડીશનલ લૂકમાં જોવા મળશે.

 

ફિલ્મની સ્ટોરી ચંદ્રો તોમાર અને પ્રકાશી તોમારની છે. કે જેને ૬૦ વર્ષની ઉમરે શુટિંગ શરૂ કર્યું હતું. અમે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા પર શૂટિંગ ચેમ્પિયનશિપમાં 700થી વધુ મેડલ પણ જીત્યા છે. ઉપરાંત તેઓ બાળકોને પણ શુટિંગની ટ્રેનીંગ આપતા. આજે તે તમામ બાળકો રાષ્ટ્રીય કક્ષાએ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા બની રહ્યા છે.

 

Comments

comments