રેડમી 5એ 4 જીબી રેમ તથા 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યો

February 2, 2018 at 10:42 am


ચાઇનીઝ કંપની શાઓમીએ ડિસેમ્બર, 2017માં બજેટ સેગમેન્ટમાં રેડમી 5 અને રેડમી 5 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. લોન્ચિંગ સમયે શાઓમીએ રેડમી 5ને 2 જીબી રેમ, 16 જીબી સ્ટોરેજ તથા 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ રેડમી 5નું વધુ એક વર્ઝન લોન્ચ કર્યું છે. રેડમી 5ને 4 જીબી રેમ તથા 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે.

રેડમી 5ના ફીચર્સ
– 5.7 ઇંચની HD પ્લસ સ્ક્રીન
– આ સ્ક્રીન 18:9નો એસ્પેક્ટ રેશિયો ધરાવે છે
– રેમઃ 2 જીબી/ 3 જીબી/ 4 જીબી
– ઇન્ટરનલ સ્ટોરેજઃ 16 જીબી/ 32 જીબી/ 32 જીબી
– 12 મેગાપિક્સલનો રિઅર કેમેરા, 5 મેગાપિક્સલનો ફ્લેશ લાઇટ સાથેનો ફ્રન્ટ કેમેરા

Comments

comments

VOTING POLL