રેલનગર બ્રિજમાં થીગડા માર્યા

November 7, 2019 at 4:28 pm


Spread the love

નબળા બાંધકામ અને અણઘણ મેઇન્ટેનન્સને લીધે બદનામ રેલ નગર અંડરબ્રિજમાં મોટા મોટા ગાબડાં પડી ગયા છે અને વાહનચાલકોને મુશ્કેલી થાય છે તેવો તસ્વીરી અહેવાલ આજકાલમાં પ્રસિÙ થયા પછી તંત્ર જાગ્યું છે અને થીગડા મારી દીધા છે. આ થીગડા પણ કામચલાઉ જ લાગી રહ્યા છે. તસ્વીર ઃ રાજુ વાડોલિયા