લલિતભાઈ કગથરાના પુત્રનો મૃતદેહ કાલે રાજકોટ પહોંચશે

May 18, 2019 at 4:52 pm


ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાનું પિમ બંગાળના બહેરામપુરમાં થયેલા અકસ્માતમાં મોત થયું હતંુ. જેના પગલે વિધાનસભા વિરોધ પક્ષના નેતા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ દોડી ગયા હતા. જયાં વિશાલના મૃતદેહને તાબડતોબ રાજકોટ લાવવા માટેની વ્યવસ્થા કરી છે જે કાલે તેમના નિવાસસ્થાન પારસ સોસાયટી, નિર્મલા સ્કૂલ રોડ ખાતે લાવવામાં આવશે.

Comments

comments

VOTING POLL