લાંબા વાળ માટે ઘરે જ બનાવો આંબળાનો તેલ….

June 28, 2018 at 7:34 pm


ઘણી છોકરીઓ લાંબા અને સુંદર વાળ માટે ઘણા અલગ અલગ નુસખાનો ઉપયોગ કરતા હોય છે. છોકરીઓ ઘણા પ્રકારની કેમકીલયુક્ત પ્રોડક્ટનો પણ ઉપયોગ કરતા હોય છે. કેમિકલવળી પ્રોડક્ટ વાળને ઘણો નુકશાન કરે છે. જો તમે આંબળા તેલનો ઉપયોગ કરશો તો તમારા વાળા લાંબા અને ખુબસુરત થઇ જશે.

આંબળામાં ભરપૂર માત્રમાં વિટામિન્સ હોય છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આમ તો માર્કેટમાં ઘણા પ્રકારના તેલ મળે છે.ઘરે જ આંબળાનું તેલ બનવાની રીત….

આંબળાંનું તેલ બનવવા માટે સૌથી પહેલા આંબળાને ધોઈ નાખવા અને ત્યારબાદ તેના ઠળીયો કાઢી નાખવો। હવે આંબળાને કટકા કરી તેના પીસી તેનો રસ કાઢો. હવે આંબળાના રસમાં નારિયેળનો તેલ નાખો અને 10 થી 15 મિનિટ સુધી ગરમ કરો. જયારે આ બ્રાઉન થઇ જાય તો તેને ઠંડો કરવા મુકવો. જયારે પણ તમે વાળમાં શેમ્પુ કરો તો તેના અડધા કલાક પહેલા આ તેલ વાળમાં લગાવી મસાજ કરવો. જો તમે આ તેલનો ઉપયોગ કરતા રહેશો તો અમુક દિવસમાં જ વાળ લાંબા અને ચમકદાર થઇ જશે.

Comments

comments

VOTING POLL