લાલુના પુત્ર ઐશ્વર્યા રાય સાથે થઇ સગાઇ, જુઓ pic….

April 18, 2018 at 7:35 pm


લાલૂ પ્રસાદ યાદવનાં પુત્ર લગ્ન 12 મેંના થવાના છે. ત્યારે તેજપ્રતાપની સગાઇ ઐશ્વર્યા રાય સાથે થવાની છે. સગાઇની તૈયારીઓ પણ જોરોશોરથી શરૂ થઇ ગઇ છે. આ શુભપ્રસંગે તેજપ્રતાપ બ્લૂ સૂટમાં નજર આવ્યો અને ઐશ્વર્યા પણ મેંચિંગ કલરવાળા લહેંગામાં સગાઇમા જોવા મળી. બંને સગાઈની સારી રીતે વિધિ પૂર્ણ કરી હતી.

Comments

comments

VOTING POLL