લુડવામાં પરિણીતાને સળગાવવાનાે પ્રયાસ

August 10, 2018 at 9:10 pm


પ્રતિ વિરૂદ્ધ ગુનાે દાખલ કરાયો

માંડવી તાલુકાના લુડવા ગામે મહિલાને પતિએ જીવતી સળગાવવાના પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત થતી વિગતાે મુજબ સાડત્રીસ વર્ષની મહિલાએ પાેલીસને જણાવેલ હતું કે, 3 આેગષ્ટના સવારે ચાર વાગ્યે તેના પતિ પ્રવિણ બુધ્ધિલાલ મહેશ્વરીએ તેને મારી નાખવાના ઈરાદે ગેસના સળગતા બાટલા પર ધક્કાે માયોૅ હતાે. જેમાં બન્ને હાથ, ડાબાે પગ તેમજ અન્ય ભાગ દાઝી ગયા હતા, લગ્નગાળો 18 વર્ષનાે છે. તેઆેના બે સંતાનાે છે. આ ઘટનામાં પતિ વિરૂદ્ધ ગુનાે દાખલ કરાયો છે. આ ઘટનામાં ગઢશીશા પાેલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL