લોકસભાની ચૂંટણી અંગે ગુગલનું ડુડલ

April 11, 2019 at 12:32 pm


દેશમાં લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. લોકશાહીના સૌથી મોટા પર્વને લઈને સર્ચ એન્જિન ગુગલ તરફથી ડુડલ બનાવવામાં આવ્યું છે. ગુગલે ભારતની ચૂંટણીનું વિશ્ર્વમાં કેટલું મહત્વ છે તે આ ડુડલ દ્રારા સમજાવવાનો પ્રયાસ કર્યેા છે

Comments

comments

VOTING POLL