લોધીકા પંથકમાં પોલીસ અને લશ્કરી દળ દ્વારા ફલેગ માર્ચ અને પેટ્રોલીંગ કરાયું

April 18, 2019 at 11:22 am


લોધીકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લોકસભા ચૂંટણી પુર્વે સંવેદનશીલ વિસ્તારમાં લશ્કરી જવાનો તથા પીએસઆઈ એચ.પી.ગઢવી, લોધીકા પોલીસ સ્ટાફ દ્વારા લોધીકા થોરડી મેંગણી રાવકી ચીભડા મેટોડા જીઆઈડીસીમાં અને ખીરસરા સંવેદનશીલ વિસ્તારમાં ફલેગમાર્ચ ફૂટ પેટ્રોલીંગ કરેલ હતું.

Comments

comments

VOTING POLL