લોરીયામાં ઝડપાયેલ માંસ ગાૈવંશનું હોવાનુ ખુલ્યંુ

February 11, 2018 at 8:36 pm


સ્કુટર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નાેંધાવાઈ

લોરીયા ચેકપાેસ્ટ પર પકડાયેલ માંસ ગાૈવંશનું હોવાનું બહાર આવતા ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે લોરીયા ચેકપાેસ્ટ પરવાહન ચેકીંગ દરમિયાન સ્કુટર નં. જી જે 1ર એઅ ે 984પની ડેકીમાંથી 30 કિલો માંસ મળી આવ્યું હતું. રીપાેર્ટના અંતે આ માંસ ગાૈવંશનું હોવાનુંબ હાર આવતા બી ડીવીઝનના હિંમતિંસહ જાડેજા ફરિયાદી બનીને આરોપી સામે પશુધારાની જુદી જુદી કલમો તળે ગુનાે દાખલ કયોૅ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકલો શિવસેનાને મળેલી બાતમીના આધારે પાેલીસની ટીમે માંસ પકડી પાડયો હતાે. આરોપી પકડાયેથી વધુ હકીકતાે ખુલવા પામશે.

મહાશિવરાત્રી પર્વ નજીક આવી રહ્યાાે છે તેવા સમયે ગાૈવંશની કતલ કરવી એ ગંભીર કહી શકાય તેમ છે. ગાૈવંશની કતલ કરનારાઆેને કડક સજા મળે તેવી માગણી કરવામાં આવી છે ગાૈવંશની કતલ કરનારાઆેને પાસા તળે ધકેલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Comments

comments

VOTING POLL