વકતૃત્વ સ્પર્ધામાં 20 શાળાઆેના છાત્રોએ ઉત્સાહપુર્વક લીધો ભાગ

August 29, 2018 at 12:52 pm


તા.15-8 સ્વાતંત્રદિન-રાષ્ટ્રીય પર્વ નિમિતે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ અને દક્ષિણામુતિર્ના સંયુકત ઉપક્રમે ભાવનગર શહેરની (ર0) શાળાઆેના વિદ્યાથ} ભાઇ-બહેનોની એક વકૃત્વ સ્પર્ધા યોજાઇ ગઇ.
આ કાર્યક્રમમાં તોલમાપ અધિકારી યોગેશભાઈ જોષી આસી. શિક્ષાણાધકારી પાંડેય, ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર આેફ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સમીરભાઈ શાહ, દક્ષિણામૂતિર્ હાઇસ્કુલ પ્રિન્સીપાલ ભરતભાઈ પટેલ, ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મણીભાઇ ગાંધી, ઉપપ્રમુખ ધીરૂભાઈ ધંધુકિયા, મંત્રી પ્રકાશભાઇ બોસમીયા, વિપુલભાઈ મહેતા, ટ્રસ્ટીઆે હિતેશભાઇ રાજયગુરૂ, મયંકભાઇ ગોસાઇ, જેશંકરભાઇ તૈરેયા, ઉમાબેન ત્રિવેદી, જતીનભાઈ પંડયા, મીનાબેન ચોકસી, રમેશભાઇ વ્યાસ, અલ્પેશભાઇ ત્રિવેદી તથા કારોબારી સભ્યઆે વગેરે ઉપિસ્થત રહેલ નિણાર્યક તરીકે યુરોકિડસ પ્લે સ્કુલના સંચાલક સરલાબેન સોપારીયા, ધરતીબેન રાજયગુરૂ તેમજ ઉમાબેન ત્રિવેદીએ એ સેવા આપેલ.
સ્પર્ધામાં પ્રથમક્રમે બી.એમ.કોમર્સની વિદ્યાથ}ની ચૌહાણ ખ્યાતિ અશોકભાઇ, qદ્રતીય ક્રમે મહંેદી સ્કુલ ઇગ્લીશ મીડીયમની વિદ્યાથ}ની અસારીયા ઝલેરા, તૃતિય ક્રમે દક્ષિતામૂતિર્ હાઇસ્કુલની વિદ્યાથ}ની ડાભી રક્ષા જગદીશભાઇ, જેમાં વિદ્યાથ}આેને શીલ્ડ અને આ ત્રણેય શાળાઆેને રનીગ શીલ્ડ તેમજ ચોથાક્રમે મુકતા લક્ષ્મી મહિલા વિધાલયની વિદ્યાથ}ની યાદવ વૈશાલી મુકેશભાઇ અને પાંચમાં ક્રમે ઘરશાળા હાઇસ્કુલની વિદ્યાથ}આેને પ્રમાણ પત્ર અને સ્મૃતિચિન્હ આપવામાં આવેલ.

Comments

comments

VOTING POLL