વજન ઘટાડવા માંગો છો ? તો અપનાવો આ ફોર્મ્યુલા..

May 22, 2019 at 12:40 pm


કહેવાય છે ને કે, હેલ્થ એ આપણી સાચી સંપતિ છે. જો તંદુરસ્તીનું વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે તો કોઈ પણ કં અટકતું નથી. ત્યારે ખાસ કરીને એવ લોકો જે વજન ઘટાડવા માંગે છે તે આ વાતબનો ખ્યાલ રાખે..

ઘણી વાર એવું પણ બનતું હોઈ છે કે જો સમયસર એટલે કે નિયમનુસાર ભોજન લેવામાં ના આવે તો પણ વજન વધી જતું હોઈ છે. કામના પ્રેશરના લીધે ઘણા લોકો બપોરે મોડું ભોજન કરે છે તેના લીધે પણ વજણ વધવાનો ભય રહે છે.

જો તમારે વજન ઘટાડવું હોઈ તો બપોરે ૩ વાગ્યા પેલા ભોજન કરી લેવું જોઈએ. ૩ વાગ્યા પહેલા ભોજન કરવાથી પચાન્શાક્તિનો પુરતો સમય મળી રહે છે જેના લીધે ખોરાકનું વ્યવસ્થિત પાચન થાય છે અને ચરબી પણ વધતી નથી. ૩ વાગ્યા બાદ ભોજન કરવાથી પાચનશક્તિને ખોરાક પાચન કરવાનો પુરતો સમય મળતો નથી. જે શરીર માટે પણ નુકશાનકારક બની રહે છે.

શરીરની આંતરિક ઘડિયાળ પણ યોગ્ય રીતર ચાલે તે જરૂરી છે તો અગર આપ પણ વજન ઘટાડવા ઈચ્છો છો તો રોજ બપોરે ૩ વાગ્યા પહેલા ભોજન કરો.

Comments

comments

VOTING POLL