વડાપ્રધાનને ધમકીઃમાઆેવાદીઆેનો ખાત્મો જરૂરી

June 11, 2018 at 3:00 am


1991માં જે રીતે ભારતના યુવા વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી એવી જ રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ
હત્યા કરવાનું કાવતરું બહાર આવતાં જ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. ભીમા-કોરગાંવ દંગલ સંદર્ભે ઝડપાયેલા પાંચ જણ પૈકી રોા
વિલિયમ્સના નિવાસસ્થાનેથી પોલીસને હાથ લાગેલા એક પત્રમાં મોદીને રાજીવ ગાંધીની જેમ જ મારી નાખવાની યોજના અંગે જણાવાયું છે. મોદી હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો છે, માઆેવાદ અને નક્સલવાદ હિન્દુઆેાે વિરોધી છે. હિન્દુઆેમાં દલીત-સવર્ણ એમ બે ભાગ પાડી તોફાન કરાવવા એ તેમની નેમ છે. મોદીને કોઈ રોડ શો દરમિયાન મારી નાખવા માટે જ ફરી એવાં સાધનોી વ્યવસ્થા કરવાનું પણ પત્રમાં જણાવાયું છે. એક પણ વિરોધપક્ષી નેતાએ આગળ આવીને નથી કહ્યું કે આવા પત્ર લખનારા માઆેવાદી અને નક્સલવાદીઆેાે ખાત્મો જ અંતિમ પર્યાય
છે. સરકારે આવાં સંગઠનો સામે કડક હાથે કામ લેવું જોઈએ. જો આવી જ ધમકી કાેંગ્રેસના કે બીજા કોઈ પક્ષના નેતાઆેે મળી હોત તો ચેલોએ
એવો માહોલ ઊભો કર્યો હોત કે જાણે દેશમાં યુÙ ફાટી નીકળ્યુ છે, પરંતુ મોદી માટે આવું કંઈ કરવામાં આવ્યું નથી એ દુઃખદ બાબત છે. કાેંગ્રેસે
પ્રણવ મુખજીનાર્ ભાષણમાંથી કંઈ જ શીખ્યું નથી.હવે બીજી વાત નરેન્દ્ર મોદી આ દેશના જ નહી, પરંતુ હાલમાં વિશ્વના ટોચના નેતાઆેમાંા એક છે. તેમની સુરક્ષાની જવાબદારી સરકારની છે.કાશ્મીરની જેમ નક્સલવાદ અને માઆેવાદ નાસૂર બની જાય એ પહેલાં કડક હાથે કામ લઈ બંેાે ખાત્મો બોલાવવો જોઈએ એ જ છેલ્લાે રસ્તો છે. કેન્દ્ર સરકાર અને જે તે રાજ્ય સરકારે હવે સુરક્ષારક્ષકોે છૂટ્ટાે દોર આપી દેવો જોઈએ કેમ કે રાજીવ ગાંધીની હત્યાથી આ દેશને જેટલું નુકસાન થયું છે તેટલું જ મોદીને કંઈ થાય તો પણ થઈ શકે છે.

Comments

comments

VOTING POLL