વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની મુલાકાતે

November 6, 2018 at 10:54 am


વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત કેદારનાથના દર્શને છે. આવતીકાલે શિયાળાની ઋતુ સંદર્ભે મંદિરના કપાટ બંધ થવાના છે તે પૂર્વે આજે નરેન્દ્ર મોદીએ મહાદેવ સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું.

Comments

comments

VOTING POLL