વડિયાઃ સ્ટાફના અભાવથી બીઆેઆઈને લાગ્યા તાળાંઃ પિબ્લકે મચાવ્યો હોબાળો

August 28, 2018 at 12:39 pm


વડિયાની બીઆેઆઈની બ્રાન્ચે સ્ટાફના અભાવથી લોકો ઘણા સમય થી હેરાન પરેશાન થઈ રહયા છે તેવું ગ્રાહકો જણાવી રહયા છે હાલમાજ બેન્ક ના મેનેજર થી લઈને બીજા કર્મચારીઆે મસમોટી છૂટીની મજા માણતાં દશાર્યા છે અને અમુક કર્મચારીઆે દરવાજો બંધ કરી મજા માણતા કેમેરામાં કેદ થયા છે.

આ કર્મચારીઆેની મસમોટી છૂટી લોકોમાં ભારે હાલાકી સ્વરુપે સામે આવી છે બેન્ક ની અંદર માત્રને માત્ર એક પટ્ટાવાળો અને એક કર્મચારી બંને સામે આવી જણાવ્યું કે મેનેજરના આદેશ મુજબ બેંકે તાળા લગાવી દીધા છે અને અમે રહયા ચિઠીના ચાકર તો અમારે આદેશનું પાલન કરવું પડે આ બાબત ને ધ્યાને લઇ તો પિબ્લકની કોઈજ પરવાહ કર્યા વગર કર્મચારીઆે દ્વારા પિબ્લકને હેરાનગતિ ભોગવવી પડેછે પિબ્લકની પરવાહ કર્યા વગર કર્મચારીઆે મસમોટી એકી સાથે રજા ભોગવી રહયાનું સામે આવ્યું છે. લોકો ગઈકાલેે 10 વાગ્યા થી બપોરે 12.30 વાગ્યા સુધી પિબ્લક બેંકની બહાર પોતાના નાણા માટે તળવળી રહયા હતા અને પિબ્લકને ફક્ત એકજ જવાબ આપી દેવામાં આવ્યો કે સ્ટાફ નથી કાલે આવજો પિબ્લકે મચાવ્યો હોબાળો બાદ મીડિયા કરમીને બોલાવી ને બ્રાન્ચની કરતૂટ જણાવી ને પિબ્લકને પડતી પરેશાની કરી રજૂ ત્યારે જાણવા મળ્યું કે બ્રાન્ચના કર્મચારીઆે પોતાની મનમાની ચલાવી રહ્યાનુ આવ્યું હતું સામે જો આ બ્રાન્ચમાં સ્ટાફનો વધારો કરવામાં આવે તો પિબ્લકને પડતી હાલાકી મા સુધારો થાય તેવી લોકમાંગ ઉઠી છે

Comments

comments

VOTING POLL