વનડે રેંકિંગ : ઇંગ્લેન્ડ પ્રથમ ભારત બીજા ક્રમાંક પર રહ્યું

February 4, 2019 at 7:50 pm


આેસ્ટ્રેલિયા શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારનાર ભારતના પૂર્વ કેÃટન મહેન્દ્રિંસહ ધોનીએ આજે જારી કરવામાં આવેલી રેંકિંગમાં ત્રણ સ્થાન ઉપર પહાેંચી ગયો છે. આ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન બેટ્સમેનાેની યાદીમાં 17માં સ્થાને આવી ગયો છે. ધોનીએ આેસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચોની શ્રેણીમાં ક્રમશઃ 51, અણનમ 55 અને અણનમ 87 રન બનાવ્યા હતા. આની સાથે જ ભારતે વનડે શ્રેણી આેસ્ટ્રેલિયામાં જીતી લીધી હતી. કેદાર જાધવને પણ ફાયદો થયો છે. તે હવે રેંકિંગમાં 35માં ક્રમે પહાેંચી ગયો છે. વિરાટ કોહલી પ્રથમ સ્થાન ઉપર અકબંધ રહ્યાાે છે. છેલ્લી બે મેચોમાં આરામ આપવામાં આવ્યા બાદ પણ કોહલી પ્રથમ સ્થાને છે જ્યારે કોહલીની ગેરહાજરીમાં કેÃટનશીપની જવાબદારી અદા કરી રહેલા રોહિત શમાૅ બીજા સ્થાન ઉપર છે. શિખર ધવન 744 પાેઇન્ટ સાથે 10માં સ્થાને છે. બાેલરોની યાદીમાં વનડેમાં ભારતીય બાેલરોનાે દબદબાે રહ્યાાે છે. જસપ્રિત બુમરાહ પ્રથમ સ્થાને છે જ્યારે ચાઇનામેન કુલદીપ યાદવ અને લેગસ્પીનર યુજવેન્દ્ર ચહલ ક્રમશઃ ચોથા અને પાંચમાં સ્થાને છે. ટીમ રેંકિંગમાં ભારત 122 પાેઇન્ટ સાથે બીજા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ ચોથા સ્થાન ઉપર છે. આજે રેંકિંગ જારી કરવામાં આવી હતી. ભારત 122 પાેઇન્ટ સાથે બીજા સ્થાને છે. ભારતે સિરિઝ બાદ એક રેટિંગ પાેઇન્ટ મેળવી લીધા છે. વનડે રેંકિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 126 પાેઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે. બીજી બાજુ બાેલ્ટ બાેલરોની યાદીમાં ત્રીજા સ્થાને પહાેંચી ગયો છે. 29 વષીૅય બાેલર બાેલ્ટે ચોથી વનડે મેચમાં 21 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનના લીધે જ ન્યુઝીલેન્ડે આ મેચ જીતી હતી. ટીમની રેંકિંગમાં જોવામાં આવે તાે ભારત બીજા સ્થાને અને ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે. ઇંગ્લેન્ડને પાછળ છોડવા માટે ભારતને હજુ સારો દેખાવ કરવો પડશે.

Comments

comments

VOTING POLL