વનાણા નજીક બાઇક હડફેટે આધેડ ઘાયલ

January 12, 2019 at 2:23 pm


વનાણા નજીક બાઇક હડફેટે આધેડ ઘાયલ થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.
મહીસાગર જીલ્લાના સંતરામપુર ગામે રહેતા પુંજા નારૂભાઇ ખાંટ નામના આધેડે એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, અજાÎયા બાઇકના ચાલકે ટોલનાકા પાસે ફºલસ્પીડે બાઇક ચલાવીને ગોબરભાઇ ભાણાભાઇને હડફેટે લઇ રોડ ઉપર પછાડી માથાના ભાગે ઇજા કરી હતી અને ત્યારબાદ અકસ્માત સર્જનાર નાસી છુટયો હતો.
વાહનચાલકો સામે પગલા
પોરબંદરના સાંઇબાબા મંદિર પાસે રહેતા ભીખુ ગોવિંદ બામણીયા પીધેલી હાલતમાં લાયસન્સવગર પ્યાગો રીક્ષા લઇ નિકળ્યો ત્યારે તેને અને છાંયા મારૂતિનગરના પરેશ ઉર્ફે માવુ મનુ ધોળકીયાને પણ નશાની હાલતમાં રીક્ષા ચલાવતા પકડી પાડયા હતા. ભારતીય વિદ્યાલય નજીક ખોડીયાર સોસાયટીમાં રહેતા હરીશ રાજુ કોડીયાતર ફºલસ્પીડે એકટીવા લઇ નિકýયો ત્યારે કલ}ના પુલ ઉપરથી તેને પકડી લેવાયો હતો.

Comments

comments

VOTING POLL