વરસાદી વાતાવરણમાં ઘરે બનાવો ટેસ્ટી દાળવડા

July 12, 2018 at 6:24 pm


1 કપ ચણા દાળ,
ઝીણુ વાટેલું આદુ
ઝીણું સમારેલું મરચું
ઝીણી સમારેલી ડુંગળી
રવો 2 ચમચી
3 કળી લસણ
મીઠુ સ્વાદમુજબ
તેલ તળવા માટે

રીત
ચણા દાળને સવારથી પાણીમાં પલાળી રાખવા અને સાંજે પલાળેલી દાળમાં આદુ, લસણ, લીલા મરચા થોડું પાણી ઉમેરી કરકરું વાટી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી અને તેમાં ડુંગળી, રવો અને મીઠું ઉમેરી સારી રીતે મીક્ષ કરો. 30 મિનિટ પલળવા દઈ તેને ગરમ તેલમાં તળી લો. તૈયાર છે ગરમાગરમ દાળવડાં તેને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

Comments

comments

VOTING POLL