વરસાદી સીસ્ટમ હટી જતા જિલ્લાનું વાતાવરણ સ્વચ્છ બન્યુ

August 18, 2018 at 1:29 pm


ગઇકાલે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અર્ધાથી બે ઇંચ જેટલા પડેલા વરસાદથી મોલાતોને મળેલુ જીવનદાન તથા રાજય પર સqક્રય થયેલી સીસ્ટમના પગલે એક પખવાડીયાના વિરામ બાદ ગઇકાલે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અર્ધાથી બે ઇંચ જેટલો વરસાદ પડયા બાદ સીસ્ટમ હટીજતા આજે શનિવારે સવારથી જ વાતાવરણ સ્વચ્છ બન્યુ હતુ.અષાઢ માસના પ્રારંભ અને માસ દરમ્યાન ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ અને ત્યારબાદ છુટા છવાયા સ્થળોએ વરસાદ પડેલો હતો. જયારે જિલ્લામાં ભારે વરસાદ પડયા બાદ એક પખવાડીમાંના વિરામ પછી રાજય પર સqક્રય થયેલી સીસ્ટમના પગલે ગઇકો ભાવનગર શહેર સહિત જિલ્લામાં અર્ધાથી બે ઇંચ જેટલો વરસાદ પડયો હોત. સમય સરના વરસાદથી ખેતરોમાં ઉભેલા પાકને જીવતદાન મળ્યુ હતુ. જયારે ગઇકાલે બપોરબાદ રાજય પરથી સીસ્ટમ હટી જતા આજે શનિવારે સવારથી જ જિલ્લાનું વાતાવરણ સ્વચ્છ બન્યુ હતુ.
દરમ્યાનમાં આજે સવારે પુરા થતાં 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ27,3 ડિગ્રી, લધુતમ 24,6 ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ટકા, જયારે પવનની ઝડપ પ્રતિ કલાક 8 કિલોમીટરની રહી હતી.

Comments

comments

VOTING POLL