વરસામેડી – શિણાયમાં 11 જુગારી પકડાયા

June 20, 2018 at 9:07 pm


રોકડ સહિતનાે મુદ્દામાલ કબ્જે કરાયો

ગાંધીધામ એલસીબીની ટીમે અંજાર તાલુકાના વરસામેડી વિસ્તારમાં જુગારીઆેને પકડી પાડâા હતા. જ્યારે શિણાયમાં ત્રણ ઈસમો પકડાયા હતા.

પ્રાપ્ત થતી વિગતાે મુજબ વરસામેડી સીમમાં પાેલીસે મનિષ જયસુખલાલ સાેની, ઈન્દ્રજીતિંસગ મોહનિંસગ શીખ, આેસ્માણ ઉમર ગાંધ, જયેશ કિશોરભાઈ લુહાર, સામજીભાઈ જીવાભાઈ ડાંગર, દિપક અમૃતલાલ સાેની, રાજુ દિનેશચંદ્ર પરમાર, રાજેન્દ્રિંસહ ઉૃફે રજુભા જાડેજાને રોકડ 139100 સાથે પકડી પડાયા છે. જ્યારે શિણાયમાં પ્રેમજી કુલદિપ ઠક્કર, દિપલી કેશવજી હડીયા, જયેશ પ્રાગજી જૈનને રોકડ રૂપિયા 4 હજાર સાથે પકડી પડાયા છે.

Comments

comments