વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું નિધન

August 23, 2018 at 11:01 am


વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું આજે સવારે નિધન થયું છેે. તે 94 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી તેઆે બિમારીથી પીડાતા હતા. કુલદીપ નાયરનો જન્મ 14 આેગષ્ટ 1924ના રોજ સિયાલકોટમાં થયો હતો. કુલદીપ નાયરે લોની ડીગ્રી લાહોરમાં લીધી હતી. તેમણે યૂએસથી પત્રકારિતાની ડીગ્રી લીધી હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં પીએચડી મેળવી હતી.

કુલદીપ નૈયર ડેક્કન હેરાલ્ડ (બેંગલુરુ), ધી ડેલી સ્ટાર, ધી સંડે ગાડિર્યન, ધી ન્યૂઝ, ધી સ્ટેટ્સમેન, ધી એક્સપ્રેસ ટિ²બ્યુન પાકિસ્તાન, ડોન પાકિસ્તાન, પ્રભાસાક્ષી સહિત 80થી વધુ સમાચાર પત્રો માટે 14 ભાષાઆેમાં કોલમ અને એપ-એડ લખતા હતા.

Comments

comments

VOTING POLL