વર્લ્ડ કપનું રિહર્સલ આવતીકાલે: ભારતની પહેલી પ્રેક્ટિસ-મેચ ન્યૂ ઝીલેન્ડ સામે

May 24, 2019 at 10:55 am


અહીં કેનિંગ્ટન ઓવલમાં આવતી કાલે વન-ડેના વર્લ્ડ કપ પૂર્વે ભારતની પ્રથમ પ્રેક્ટિસ-મેચ રમાશે. આ મુકાબલો ન્યૂ ઝીલેન્ડ સામે ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી રમાશે.
વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ટીમનો કેન વિલિયમસનના નેતૃત્વવાળી કિવી ટીમ સાથે મુકાબલો થશે. 13મી જૂને નોટિંગહેમમાં આ જ બે દેશો મુખ્ય વર્લ્ડ કપ્ની લીગ મેચમાં સામસામે આવી જશે.

Comments

comments

VOTING POLL