વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન

January 20, 2019 at 11:57 am


ગાંધીનગરમાં આયોજીત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું આજે સમાપન થવાનું છે. આજે આ સમિટના છેલ્લા દિવસ કેન્દ્રીયમંત્રી શ્રુતી હિરાની, અભિનેતા વિવેક અબેરોય વગેરે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઆેયું કરવામાં આવ્યા છે અને આ એમઆેયુના કારણે ગુજરાત આવનારા દાયકામાં વિકાસની ટોચ ઉપર હશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL