વાયબ્રન્ટ સમિટમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની હાજરીમાં ‘આફ્રિકા ડે’ની ઉજવણી

January 19, 2019 at 10:58 am


નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નાં ભાગરુપે સૌ પ્રથમવાર ‘આqફ્રકા ડે’ની આજે 19 જાન્યુઆરીનાં રોજ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઆેને વિશેષ સંબોધન કર્યું હતું.
વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે આફ્રિકા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધી જન્મજયંતીના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના અત્યંત પ્રિય એવા વૈñવજન ભજન આફ્રિકાના 150 જેટલા જાણીતા કલાકારો દ્વારા ગામન કરવામાં આવ્યો હતો.
ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને આફ્રિકાના વિદેશમંત્રીની હાજરીમાં પ્રારંભ થયો હતો. આ તમામ મહાનુભાવોને આવકારતા ડો.જે.એન.સિંઘએ જણાવ્યું હતું કે, ભારત અને આફ્રિકાનો સંબંધ ખૂબ જૂનો અને ઐતિહાસિક છે.
ભારતની 1.3 મિલીયન અને આફ્રિકાની 1.3 મિલીયન વસ્તી વિશ્વની 1/3 થવા જાય છે. આ બન્ને દેશ યુવાનો દેશ છે. આફ્રિકા અને ભારતની આ પાર્ટનરશીપ આવતા દિવસોમાં ખૂબ ફળદાયી બની રહેશે.
આ બન્ને દેશોમાં કેટલીક સામ્યતા ધરાવતા દેશો છે. ભૂતકાળ અને ભાષાને ધ્યાનમાં રાખીને વ્યાપાર અને વિકાસને અગ્રતા આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને લઇને આવતા દિવસોમાં ભારત અને આફ્રિકા નવા આયામો આપશે.
આ ઉØઘાટન સમારંભમાં રવાન્ડા પ્રજાસત્તાકના પ્રમુખ અને આqફ્રકન સંઘના અધ્યક્ષપૌલ કાગમેએ સંબોધન કર્યું હતું. આqફ્રકાના 10થી 15 જેટલા મંત્રીઆે પણ આ આqફ્રકા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતાં. આqફ્રકન દેશોના દિલ્હી ખાતેના આશરે 20 જેટલા રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ આ દિવસે ભાગ લેવાની સહમતિ દશાર્વી હતી.
આજે આ પ્રદર્શન આશરે ક્ષેત્રફળ 2,200 ચોરસમીટરનું ક્ષેત્રફળ વિસ્તારમાં આqફ્રકન અને ભારતીય કંપનીઆેએમના અરસપરસના રસ ધરવતા ઉત્પાદનોને પ્રદશિર્ત કરી શકે એ માટે એક વિશિષ્ટ આqફ્રકા પેવેલિયનનું પણ ઊભું કરાયું છે, જેમાં 54 આqફ્રકન દેશોમાંથી વિવિધ ઉત્પાદનો અને સેવાઆે દશાર્વવામાં આવ્યા છે. આqફ્રકાના કુલ 54 દેશો પૈકીના 32 આqફ્રકન રાષ્ટ્રાેએ આqફ્રકન પેવેલિયનમાં ભાગ લઈ રહ્યા છે. જોકે, હજુ પણ બાકીના કેટલાક દેશોની જોડાવાની અપેક્ષા છે. સુઝલોન, વેદાંત, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ વગેરે જેવી ભારતીય અગ્રણી કંપનીઆેમાં ભાગ લેશે.
આ અગાઉ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 જે 10 થી 13 જાન્યુઆરી 2017માં યોજાઈ હતી તેમાં આqફ્રકન ખંડના દેશોમાંથી નાેંધપાત્ર સહભાગિતા જોવા મળી હતી. જેમાં 18 આqફ્રકન દેશોમાંથી 160 થી વધુ પ્રતિનિધિઆેએ ભાગ લીધો હતો. વિવિધ રાજ્યો અને સરકારોના વડાઆે સહિતઅનેક વિદેશી પ્રતિિષ્ઠત અગ્રણીઆેએ આ આયોજનની પ્રશંસા કરેલી છે.
રાજ્યના ઉજાર્મંત્રી સૌરભ પટેલએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે, વૈિશ્વક નેતાઆે અને વેપાર ઉદ્યાેગના આગેવાનો માટે વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર અને રોકાણો અંગે તકોની ચર્ચા કરવા અને ભારત તથા આqફ્રકા અને ખાસ કરીને ગુજરાત અને આqફ્રકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા સંયુક્ત મંચ પૂરો પાડવાના હેતુથી આqફ્રકાને સમપિર્ત ખાસ એવા આqફ્રકા ડેનું આયોજન કરવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL