વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે વન ડે અને ટી20 શ્રેણી નહી રમે

January 24, 2019 at 2:37 pm


મુંબઈઃ ભારતીય qક્રકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝિલેન્ડ સામેની 5 વન ડે શ્રેણીમાંથી અંતિમ બે વન ડે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. ભારતીય qક્રકેટ કન્ટ્રાેલ બોર્ડ ()એ બુધવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યૂઝિલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પણ કોહલી નહી રમે.
વિરાટ કોહલીને 6 મહિનામાં બીજી વખત આરામ આપવામાં આવ્યો છે. આ અગાઉ તેને એશિયા કપમાં પણ આરામ અપાયો હતો.

Comments

comments