વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ભૂટાન દુનિયાનો સૌથી ખુશ અને પ્રદૂષણમુક્ત દેશ બન્યો !

June 6, 2019 at 11:50 am


5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિન તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. દુનિયાનાં 15 પ્રદૂષિત શહેરોમાં ભારતનાં 7 શહેરો સામેલ છે, પરંતુ તેના પાડોશી દેશ ભૂટાનની સ્થિતિ તદ્દન વિપરીત છે. ભૂતાન પ્રદુષણરહિત દેશ અને સુખી દેશ છે. દેશને આ દરજ્જો આપવામાં સરકારના નિયમોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભૂટાનનાં કુદરતી સૌંદર્યને જોઈને દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. અહીના લોકોની ખાસિયત એ છે કે, અહીંના લોકો પ્રકૃતિને ભગવાન સમજે છે. અહીંના લોકો પ્રસન્ન, સુખી અને પ્રકૃતિને પ્રેમ કરીને જીવન જીવી રહ્યાં છે.આજની નવી પેઢી પણ પ્રકૃતિને સાચવે છે.

Comments

comments

VOTING POLL