વેરાવળનાં કાજલી મુકામે ડો.બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી

April 15, 2019 at 11:02 am


૧૪ એપ્રિલનાં બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ડો.બાબાસાહેબની પ્રતિમાને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, મહામંત્રી માનસિંહભાઈ પરમાર, રાજશીભાઈ જોટવા, વિક્રમભાઈ પટાર, કાનાભાઈ બામણિયા, રામભાઈ સોલંકી, વિજયભાઈ, વિરસિંહભાઈ ચૌહાણ, જસાભાઈ ડોડિયા, કનકસિંહ ડોડિયા, રામભાઈ નાઘેરા સહિત અનેક અગ્રણીઓએ ડો.બાબાસાહેબને પુષ્પો અર્પણ કરીને ડો.બાબાસાહેબનાં જયઘોષસ બોલાવવામાં આવેલ

Comments

comments

VOTING POLL