વેરાવળનાં નાવદ્રા ગામે દીપડી અને તેમનું બચ્ચુ પાંજરે પુરાયા

August 27, 2018 at 11:21 am


વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે વહેલી સવારનાં 4 કલાકે એક દીપડી અને તેનું બચ્ચંુ પાંજરે પુરાયેલ છે. નાવદ્રા ગામની સીમમાં ખાણ વિસ્તારમાં આવેલ દેવાભાઈ ગોવિંદભાઈ પાતળની વાડીની બાજુમાં દિલાવર બાપુ ગુજારવનાં ફાર્મ હાઉસની નજીકથી આ દીપડી અને તેનું બચ્ચુ પાંજરે પુરાયેલ છે.

Comments

comments

VOTING POLL