વેરાવળના કાંઠે ફિશિંગ બોટનો ખડકલો

June 12, 2019 at 11:08 am


અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ‘વાયુ’ વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજ સુધીમાં મહવાથી પોરબંદર સુધીના સાગરકાંઠે દેખા દે તેવી હવામાન વિભાગની ચેતવણીના પગલે વેરાવળ સહિતના બંદરો ખાતે 2 નંબરના સિગ્નલ લગાડીને માછીમારોને દરિયો નહીં ખેડવા જવા દેવાયા નથી તેમજ મધદરિયે મચ્છીમારી કરતી સેંકડો બોટ પાછી બોલાવી લેવાઇ છે. જેના કારણે વેરાવળ-સોમનાથ સાગરકાંઠે પુષ્કળ ફિશિંગ બોટ લાંગરી દેવાઇ છે.

Comments

comments

VOTING POLL