વેસ્ટ ઈન્ડિઝના બેટસમેનોનો સિકસરોનો વરસાદ: કુલ ૬૦ છગ્ગા ફટકાર્યા

April 12, 2019 at 10:30 am


વર્તમાનમાં રમાતી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટેન્ટી–૨૦ સ્પર્ધામાં ક્રિકેટની રમતનો ભારોભાર કસબ અને ફટકાબાજીની આવડતમાં મોટી સંખ્યામાં સિકસરોનો વરસાદ જોવા મળ્યો છે.
સૌથી વધુ સિકસર વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ ફટકારી છે. ક્રિસ ગેઈલ (૧૮), કીરોન પોલાર્ડ (૧૭) અને આન્દ્રે રસેલ (૨૫) વચ્ચે સ્પર્ધાના આ બારમા વર્ષમાં પહેલા ત્રણ સાહની અત્યાર સુધીની મેચોમાં કુલ ૬૦ સિકસર નોંધાઈ છે.
આઈ. સી. સી. વલ્ર્ડ કપ હવે ફકત દોઢ મહિનો દૂર હોવાથી વેસ્ટ ઈન્ડિઝના સિલેકટરોના વડા તથા ભૂતપૂર્વ કેપ્ટન જીમ્મી એદમ્સ મર્યાદિત ઓવરની મેચોના નિષ્ણાત ગણાતા રાષ્ટ્ર્રના આ ખેલાડીઓના બેટિંગ ફોર્મથી ખુશ છે.

Comments

comments

VOTING POLL