વોટ્સએપમાં મેસેજની આપ-લે પર નિયંત્રણ આવશે

October 8, 2019 at 10:37 am


ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા મહત્વની ભલામણોનો મુસદ્દાે ઘડવામાં આવી રહ્યાે છે અને તે સંદેશાવ્યવહાર મંત્રાલયને સાેંપવામાં આવશે. જેમાં વોટ્સએપ એિપ્લકેશન સહિતના આેવર ધ ટોપ સવિર્સ પ્રાેવાઇડ કરો પર કાનૂની નજર રાખવા અને સંદેશા વ્યવહાર પર સતત નજર રાખવાની જરુરિયાત દશાર્વવામાં આવી છે.
જો સંદેશાવ્યવહાર મંત્રાલય દ્વારા આ ભલામણોનો સ્વીકાર કરવામાં આવશે તો વોટ્સએપમાં મેસેજની આપ-લે પર નજર રહેશે અને કાયદાકીય દરમિયાનગીરી પણ થઈ શકશે.
જો કે વોટ્સએપ પ્રાેવાઇડર દ્વારા કેવી લાચારી દશાર્વવામાં આવી છે કે એિપ્લકેશનમાં મેસેજની આપ-લે થાય છે તને એક્સેસ કરવાની સુવિધા અમારી પાસે નથી.

અત્યારે વૈિશ્વક સ્તરે સવિર્સ પ્રાેવાઈડર પર નિયંત્રણ રાખવાનું દબાણ વધી રહ્યું છે ત્યારે ટ્રાઇ દ્વારા તૈયાર થઈ રહેલી ભલામણ ખૂબ જ મહત્વ ધરાવે છે. મોટા ભાગના સવિર્સ પ્રાેવાઇડ કરો એવી દલીલ કરી રહ્યા છે કે બધા મેસેજ એિન્ક્રપ્ટ હોય છે માટે તેમના સુધી પહાેંચવું આ સંભવ છે.
વર્તમાન સમયમાં આેવર ધ ટોપ સવિર્સ પ્રાેવાઇડર પર કોઈ કાયદાકીય દખલગીરી ની જોગવાઈ નથી પરિણામે વોટ્સએપ સહિતની એપ માં જે મેસેજની આપ-લે થાય છે તેના પર સતત નજર રાખી શકાતી નથી અને મેસેજ પર કોઈ નિયંત્રણ નથી તેને અધવચ્ચેથી અટકાવી દેવાની કોઈ સુવિધા કે ટેક્નોલોજી ઉપલબ્ધ નથી.

Comments

comments