વોર્ડ નં.13ની પેટા ચૂંટણી સંદર્ભે પોલીસનું સઘન ચેકિંગ

January 19, 2019 at 3:25 pm


શહેરમાં મહાનગરપાલિકા વોર્ડ નં.13ની પેટા ચૂંટણી સંદર્ભે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ગેડમની આગેવાની હેઠળ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ ચૂડાસમા સહિતના સ્ટાફે વિનાયકનગર, સ્વામિનારાયણ ચોક, ગુરૂપ્રસાદ ચોક, ગોકુલધામ, આરએમસી કવાર્ટર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

Comments

comments

VOTING POLL