શરૂ થયું કંઈક એવું સેલ જયાં Xiaomi ના ફોન પર મળશે રૂ.3500નું ડિસ્કાઉન્ટ

December 7, 2018 at 3:06 pm


ચિની સ્માર્ટફોને આજકાલ બજારમાં ધૂમ મચાવી છે, ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીની વેબસાઈટ પર અને એમેઝોન પર I love xiaomi સેલની શરૂઆત થઈ ચૂકી છે. 6 ડિસેમ્બરથી લઈ 8 ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી આ સેલ ચાલશે, આ સેલમાં Redmi 6A, Mi A2 અને Redmi Y2 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેલ દરમિયાન વધારે ડિસ્કાઉન્ટ પર મળી શકે છે. તેમાં એક્સેસરીઝ પણ હોઈ શકે છે. સ્માર્ટફોન્સ પર મળનારા ડિસ્કાઉન્ટ તમામ વેરિયન્ટ્સ પર લાગુ પાડી શકાશે.


3500 રૂપિયાના ડિસ્કાઉન્ટ માટે Xiaomi Mi A2ને આપ ખરીદી શકો છો. સેલ દરમિયાન બમ્પર ઓફરમાં 4GB RAM અનો 64GB વાળા સ્માર્ટફોનને 14,999 રૂપિયામાં આપ ખરીદી શકો છો. આ સિવાય GB RAM અને 128GB સ્ટોરેજવાળો ફોન તમને 16,999 રૂપિયામાં મળશે. આ બંને ફોનની લિસ્ટેડ કિંમત ક્રમશ:રૂ.17400 અને 20500 રૂપિયા છે.


સેલ દરમિયાન ખરીદી કરનારને ધણો ફાયદો મળી શકે છે. 32GBવાવવાવવવાળો સ્માર્ટફોન 8999માં તેમજ 64GB
સ્ટોરેજવાળો સ્માર્ટફોન રૂ.10999 રૂપિયામાં મળશે.

Comments

comments

VOTING POLL