શહેરના રસાલા કેમ્પમાં ચાર શખ્સોનો મહિલા પર હુમલો

August 4, 2018 at 11:30 am


અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી qફ્રઝ, ટીવી અને કુલરની તોડફોડ કર્યાની મહિલાએ નાેંધાવેલી ફરિયાદ

શહેરના રસાલા કેમ્પમાં અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી ચાર શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી લોખંડના પાઇપ વડે હુમલો કરી qફ્રઝ, ટીવી અને કુલર સહિતની વસ્તુઆેની તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયોની ફરિયાદ નાેંધાવાતા પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.
શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં શાળાની બાજુમાં રહેતી સીમાબેન તુલશીદાસ (ઉ.વ.45)એ વિજય ઉર્ફે બંુ ચંદુભાઈ શમાર્, તરૂણ દોલતભાઇ તલરેજા, પીન્ટુ બન્સીભાઈ શમાર્ અને શ્રીચંદ વાધુમલ વિરૂધ્ધ એવી ફરિયાદ નાેંધાવી હતી કે અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી તમામે ઘરમાં ઘુસી બિભત્સ શબ્દો કહી પાઇપ વડે હુમલો કરી ઇજાઆે પહાેંચાડી qફ્રઝ, ટીવી અને કુલર સહિતની વસ્તુઆેની તોડફોડ કરી નુકશાન પહાેંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા.સીમાબેને નાેંધાવેલી ફરિયાદના ફરિયાદના આધારે એ.ડીવીઝન પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નાેંધી બનાવની તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL