શાઓમી ૧૦મે એ લોન્ચ કરશે તેનું આ સ્માર્ટફોન

May 5, 2018 at 6:04 pm


ચીની સ્માર્ટફોન કંપની શાઓમી ૧૦મેં ના રોજ એક ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે. જ્યાં નવા સ્માર્ટફોન શાઓમી રેડ્મી એસ ૨ને લોન્ચ કરવામાં આવશે. આ ફોન હાલમાં ચીનમાં જ લોન્ચ થવાનો છે. શાઓમી રેડ્મી એસ ૨ના ફીચર્સ સ્પેસીફીકેશન બહાર નથી પડયા. પરંતુ સામે આવેલ માહિતી અનુસાર એ કહી શકાય છે કે આ ફોન ૧૮:૯ આસ્પેકટ રેશિયો બેન્જ્લ લેસ ડિસ્પ્લે રજુ કરશે. જેમાં ૨.૫d કવર્ડ ગ્લાસ પ્રોટેક્ટ ૧૪૪૦*૭૨૦ પીક્સલ વળી ૫.૯૯ ઇંચ એચડી+સ્ક્રીન આપવામાં આવેલી છે. લીક થયેલી જાણકારી અનુસાર આ ફોન મીયુ આઈ ૯ પર આધારિત એન્ડ્રોઇડ ઓરીયો રજુ કરશે તથા ૨ ગીગા ઓકટાકોર પ્રોસેસર સાથે ક્વાલકોમમાં સ્નેપડ્રેગન ૬૨૫ ચીપસેટ પર રન કરશે.શાઓમી રેડ્મી એસ ૨ 2gb, 3gb અને 4gb રેમ વેરિયેન્ટ સાથે લોન્ચ કરી શકે છે. ફોનમાં ૧૨ મેગાપિક્સલ અને ૫ મેગાપિક્સલ રીયર કેમેરા આપવામાં આવેલ છે. ત્યાં જ સેલ્ફી માટે ફોનમાં ૧૬ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા જોવા મળશે.

ફેસ અનલોક ફીચરથી થઇ શકે છે લેન્સ.
શાઓમીમાં આ ફોન રીયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર જોવા મળશે. ડ્યુઅલ કેમેરા, 4g વોએલટીઈની સાથે આમાં પાવર બેકઅપ માટે ૩૦૮૦mahની બેટરી આપવામાં આવી છે

Comments

comments

VOTING POLL